12 સપ્ટેમ્બરે મોરબી ફોટો-વીડિયો એસોસિએશન દ્વારા નિકોન વર્કશોપ યોજાશે

- text


મોરબી : 12 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ સવારે 8 થી બપોર 2 વાગ્યા સુધી મોરબી ફોટો-વીડિયો એસોસિએશન દ્વારા નિકોન વર્કશોપનું અયોજન મોરબીની ટી. કે. હોટલ ખાતે કરવામાં આવ્યું છે.

મોરબી ખાતે યોજાનાર નિકોન વર્કશોપમાં જુજ સીટ બાકી હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા માટે જય શક્તિ સ્ટુડિયો મો. નં. 98255 48343 અથવા નાઈસ કલર લેબ મો.નં. 96875 20023 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text