મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમા વોલીસ સિરામિક નામના કારખાનામાં કામ કરતા ગોકુલસિંહ શંકરસિંહ ઉ.24 નામનો યુવાન કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text