વાંકાનેરના ચંદ્રપુર નજીક દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ચંદ્રપુર સર્વિસ રોડ નાલા પાસેથી સીટી પોલીસ ટીમે આરોપી અનિરુદ્ધસિંહ દેવસિંગભાઈ સોલંકી ઉ.45 , રહે.જિનપરા વાંકાનેર વાળાને બ્લેન્ડર્સ પ્રાઇડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 850 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text