મોરબી : મોરબી જિલ્લાનાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. સાંજના અરસામાં બે કલાકમાં મોરબીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ટંકારા, માળિયા મિયાણા અને વાંકાનેરમાં પણ ઝાપટા પડ્યા છે.સાંજે 6 થી 8 સુધીનો વરસાદ ટંકારા -02 mmમાળીયા મી. 02 mmમોરબી 21 mmહળવદ 00 mmવાંકાનેર 06 mmસવારથી સાંજે 8 સુધીનો વરસાદટંકારા -37 mmમાળીયા મી. 09 mmમોરબી 28 mmહળવદ 35 mmવાંકાનેર 10 mm