મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા નવઘણભાઈ ભીમજીભાઈ મગવાણિયા ઉ.19 નામનો યુવાન ગામ નજીક આવેલ વોકળામા પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.