મોરબી : માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામે જ્યેન્દ્રસિંહ ભથુભા જાડેજાના ખેતરમાંથી અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા માળીયા પોલીસે અજાણ્યા વ્યક્તિના વાલી વારસોની શોધખોળ શરૂ કરી બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.