મોરબીના હરિઓમ પાર્કમાં શ્રાવણી અમાસે બરફના શિવલિંગના દર્શન યોજાયા

- text


મોરબી : મોરબીના હળવદ રોડ પર આવેલી હરિઓમ પાર્ક સોસાયટીમાં શ્રાવણી અમાસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે એકલિંગજી મહાદેવ મંદિરમાં અમરનાથ ધામ જેવા બરફના 3.5 ફૂટ ઉંચા શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. આ બરફના શિવલિંગના આખો દિવસ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

- text

- text