● 95 હજાર ફૂટનો લોન એરિયા● 400 કાર માટેનું પાર્કિંગ● અફલાતૂન ડેકોરેશનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જીવનભર યાદ રહે તેવો પ્રસંગ કરવો છે ? બજેટની પણ ચિંતા છે ? તો હવે તમારી સમસ્યાનું સમાધાન લઈને આવી ગયું છે રાધે પાર્ટી લોન્સ. તો પ્રસંગનું આયોજન કરતા પહેલા એક વખત રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર રાધે પાર્ટી લોન્સ કાર્યરત છે. જે અનેક સુવિધાઓથી સજ્જ છે. અહીં 95 હજાર ફૂટનો લોન એરિયા છે. સાથે 400 કાર પાર્ક થઈ જાય તેટલો વિશાળ પાર્કિંગ એરિયા છે. અહીં લગ્ન, સગાઈ, બર્થડે હલ્દી, મહેંદી, દાંડિયારાસ અને રિસેપ્શન સહિતના પ્રસંગો થઈ શકે છે.વધુમાં અહીં મોરબીના પ્રખ્યાત એવા મનપસંદ મંડપ સર્વિસ દ્વારા આકર્ષક ડેકોરેશન પણ કરી આપવામાં આવે છે. તો આપના કોઈ પણ પ્રસંગ માટે આજે જ સંપર્ક કરો.રાધે પાર્ટી લોન્સલીલાપર કેનાલ રોડ,મોરબીધરમ દેત્રોજા 7874422004 કલ્પેશ પટેલ9913384065