મોરબી નિવાસી સવજીભાઈ ફેફરનું અવસાન

- text


મોરબી : મૂળ હિરાપર (ટંકારા) હાલ મોરબી નિવાસી સવજીભાઈ હરજીભાઈ ફેફર (ઉં.વ. 90) તે ગં.સ્વ. હેમીબેન ફેફરના પતિ, દેવકરણભાઈ, કાનજીભાઈ તથા પ્રવિણભાઈના પિતાનું તારીખ 1-9-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-9-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તુલસી ટ્વિન્સ એ, કન્યા છાત્રાલય રોડ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા તારીખ 12-9-2024 ને ગુરુવારે ટંકારા તાલુકાના હિરાપર ગામની પટેલ સમાજવાડી ખાતે રાખવામાં આવી છે.

- text

- text