મોરબી : મોરબીમાં સતત ચાર દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે. ભારે વરસાદને પગલે શાળા-કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી. પણ હવે પરિસ્થિતિ સામાન્ય થતા આવતીકાલે તા. 30ને શુક્રવારથી શાળા-કોલેજો પુનઃશરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.