મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં ચકલા પોપટના ચિત્રો ઉપર જુગાર રમાડતા આરોપી સુનિલ લાભુભાઈ ધામેચા રહે.વજેપર -21 વાળાને સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 430 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.