છેલ્લા 24 કલાકમાં વાંકાનેરમાં 12 ઈંચ, હળવદમાં 2.5 ઈંચ, મોરબીમાં 9.5 ઇંચ, ટંકારામાં 14 ઈંચ અને માળીયા મી. માં બે ઇંચ વરસાદ નોંધાયોમોરબી : સોમવારની રાત્રે 10 થી આજ મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..વાંકાનેર - 142 mmહળવદ - 26 mmમોરબી - 41 mmટંકારા - 114 mmમાળીયા મી. - 17 mmમોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી 27 ઓગસ્ટ સવારના 06 વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કુલ વરસાદની વિગતવાંકાનેર - 296 mm (12 ઈંચ)હળવદ - 61 mm (2.5 ઈંચ)મોરબી - 236 mm (9.5 ઇંચ)ટંકારા - 347 mm (14 ઈંચ)માળીયા મી. - 54 mm (બે ઇંચ)નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.આમ 24 કલાક દરમિયાન વાંકાનેરમાં 12 ઇંચ, મોરબીમાં 9.5 ઇંચ અને ટંકારામાં 14 ઇંચ અને હળવદમાં 2.5 ઇંચ અને માળીયા મીયાણામ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.