મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે 27 ઓગષ્ટ, મંગળવારે સવારે 8 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટયું છે. આજે બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત માળીયા મીયાણા : 00 mm મોરબી : 00 mm ટંકારા : 09 mm વાંકાનેર : 12 mm હળવદ: 04 mm સવારે 6 થી બપોરના 2 સુધીનો આજનો કુલ વરસાદમાળીયા મીયાણા : 00 mm મોરબી : 05 mm ટંકારા : 33 mm વાંકાનેર : 83 mm હળવદ: 11 mm