મોરબી : મોરબીમાં જિલ્લામાં ચાર દિવસ અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે 28 ઓગસ્ટે રાત્રિના 10થી 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નીચે મુજબનો વરસાદ નોંધાયો છે.રાત્રિના 10થી 12 સુધીમાળીયા મિંયાણા : 00 mm મોરબી : 10 mm ટંકારા : 06 mm વાંકાનેર : 10 mm હળવદ : 12 mm 28 ઓગસ્ટે સવારે 6 થી રાત્રિના 12 સુધી આજે નોંધાયેલા કુલ વરસાદમાળીયા મિંયાણા : 19 mm મોરબી : 48 mm ટંકારા : 38 mm વાંકાનેર : 75 mm હળવદ : 29 mm નોંધ: 25 mm બરાબર 1 ઇંચ વરસાદ ગણાય.