27 ઓગસ્ટ રાત્રીના મોરબીમાં 4 ઇંચ, ટંકારામાં 3.5 ઇંચ અને વાંકાનેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયોમોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 27 ઓગષ્ટ રાત્રીના 10 વાગ્યાથી 28 ઓગષ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધીનાં વરસાદની વિગત માળીયા મીયાણા : 28 mm (એક ઇંચ જેટલો)મોરબી : 106 mm (ચાર ઇંચ જેટલો)ટંકારા : 85 mm (3.5 ઇંચ જેટલો)વાંકાનેર : 46 mm (બે ઇંચ જેટલો)હળવદ: 17 mm (પોણો ઇંચ)મંગળવાર સવારે 6 થી બુધવાર સવાર 6 વાગ્યા સુધીમાં છેલ્લી 24 કલાકમાં નોંધાયેલો કુલ વરસાદમાળીયા મીયાણા : 31 mm મોરબી : 121 mm ટંકારા : 133 mm વાંકાનેર : 146 mm હળવદ: 30 mmનોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.