મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે 27 ઓગષ્ટ, મંગળવારે સવારે 8 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટયું છે. ત્યારે સાંજે 6 થી 8માં અને આજે દિવસ દરમિયાન પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.આજે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત માળીયા મીયાણા : 00 mm મોરબી : 05 mm ટંકારા : 09 mm વાંકાનેર : 05 mm હળવદ: 00 mm સવારે 6 થી સાંજના 8 સુધીનો આજનો કુલ વરસાદમાળીયા મીયાણા : 03 mm મોરબી : 10 mm ટંકારા : 42 mm વાંકાનેર : 100 mm હળવદ: 13 mmનોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.