ટંકારા : ટંકારામાં અતિ ભારે વરસાદને કારણે અનેક ખાનાખરાબીના દ્રશ્યો જોવા મળ્યા છે તેમજ માલ ઢોરને પણ નુકસાન થયું છે. ત્યારે તાલુકાના કલ્યાણપુર ગામે આદમભાઈ ઉમરભાઈનું મકાન પણ જમીનદોસ્ત થયું છે.