મોરબી : ભારે વરસાદને કારણે મોરબી તાલુકાના આમરણથી જામનગર જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા સલામતી માટે આમરણ - જામનગર રૂટને પણ બંધ કરવામાં આવ્યો છે. આમરણ જામનગર રસ્તો બંધ થતાં માળીયા - જામનગર હાઇવે રૂટને પણ અસર પહોચી હોવાનું જાણવા મળે છે.