વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઇ વીંજવાડિયા ઉ.30 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.