મોરબી : મોરબી જિલ્લામાં આજે સતત ચોથો દિવસે વરસાદી માહોલ રહ્યોં છે. સતત ભારે વરસાદના પહેલ મોરબી જિલ્લા અનેક ગામો અને વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગત રાત્રીના પણ મોરબીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે આજે દિવસ દરમિયાન પણ વરસાદ શરૂ રહ્યો છે.મોરબી જિલ્લામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં નીચે મુજબનો વરસાદ નોંધાયો હતો.ટંકારા - 12 mmમોરબી - 16 mmવાંકાનેર - 22 mmહળવદ - 02 mmમાળીયા મી. - 08 mm