મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 28 ઓગષ્ટ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.સવારે 6થી 8 વાગ્યા સુધીનાં વરસાદની વિગત માળીયા મીયાણા : 02 mm મોરબી : 06 mm ટંકારા : 09 mm વાંકાનેર : 10 mm હળવદ: 00 mmનોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.