મોરબી : મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતી હિરલબેન ઘેલાભાઈ ભરવાડ ઉ.18 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.