ટંકારામાં વધુ બે ઇંચ, મોરબીમાં પોણો ઇંચ અને વાંકાનેરમાં અડધો ઇંચ નોંધાયોમોરબી : મોરબી જિલ્લામાં ગઈ કાલે રવિવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આ મેઘસવારી ગઈકાલે આખી રાત પણ શરૂ રહી હતી અને સોમવારે જન્માષ્ટમીના દિવસે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સોમવારે જન્માષ્ટમીના દિવસે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..વાંકાનેર - 13 mmહળવદ - 00 mmમોરબી - 17 mmટંકારા - 52 mmમાળીયા મી. - 02 mmમોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ વરસાદની વિગતવાંકાનેર - 53 mmહળવદ - 17 mmમોરબી - 61 mmટંકારા - 70 mmમાળીયા મી. - 16 mmનોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ ગણાય