મોરબી : મોરબી જિલ્લામાં ગઈ કાલે રવિવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આ મેઘસવારી ગઈકાલે આખી રાત પણ શરૂ રહી હતી અને સોમવારે જન્માષ્ટમીના દિવસે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રવિવારની રાત્રીના 12 થી સોમવારના સવારના 6 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો.વાંકાનેર - 21 mmહળવદ - 15 mmમોરબી - 23 mmટંકારા - 23 mmમાળીયા મી. - 18 mmજ્યારે મોરબી જિલ્લામાં 25 ઓગસ્ટ સવારે 6 થી 26 ઓગષ્ટ સવારે 6 સુધી 24 કલાકમાં નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.વાંકાનેર - 181 mmહળવદ - 174 mmમોરબી - 61 mmટંકારા - 86 mmમાળીયા મી. - 61 mmનોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ ગણાય