મોરબી : મોરબી જિલ્લામાં ગઈ કાલે રવિવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આ મેઘસવારી ગઈકાલે આખી રાત પણ શરૂ રહી હતી અને સોમવારે જન્માષ્ટમીના દિવસે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સોમવારે જન્માષ્ટમીના દિવસે સવારે 10થી બપોરના 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..વાંકાનેર - 00 mmહળવદ - 00 mmમોરબી - 04 mmટંકારા - 03 mmમાળીયા મી. - 00 mmમોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગતવાંકાનેર - 40 mmહળવદ - 17 mmમોરબી - 44 mmટંકારા - 18 mmમાળીયા મી. - 14 mmનોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ ગણાય