મોરબી : રસિકભાઈ (ચીનુકાકા) માધવજીભાઈ ચંડીભમર (ઉમર વર્ષ 75)નું આજરોજ અવસાન થયું છે. જેમની સ્મશાન યાત્રા આજે સાંજે 6 કલાકે તેમના નિવાસસ્થાન કાયાજી પ્લોટ, વી માટૅ સામેની શેરી નંબર-4, 'જલારામ કુટીર' ખાતેથી નીકળશે.