આજે દિવસ દરમિયાન રાત્રીના 8 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં 6 ઇંચ, મોરબીમાં 8 ઇંચ અને ટંકારામાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયોમોરબી : સોમવારે જન્માષ્ટમીના દિવસે મોરબી જિલ્લામાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે. સાંજે 6 થી 8 માં પણ મોરબીમાં વધુ ધોધમાર 2 ઇંચ વરસાદ નોંધાયો છે.સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..વાંકાનેર - 37 mmહળવદ - 05 mmમોરબી - 52 mmટંકારા - 34 mmમાળીયા મી. - 11 mmમોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ વરસાદની વિગતવાંકાનેર - 150 mm (6 ઈંચ)હળવદ - 26 mm (1 ઇંચ)મોરબી - 199 mm (8 ઈંચ)ટંકારા - 219 mm (9 ઈંચ)માળીયા મી. - 37 mm (દોઢ ઇંચ)નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.