મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદી માહોલની વચ્ચે આજે જન્માષ્ટમીના દિવસે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.વાંકાનેર - 20 mmહળવદ - 09 mmમોરબી - 16 mmટંકારા - 06 mmમાળીયા મી. - 00 mm