મોરબી અને વાંકાનેરમાં દોઢ ઇંચ અને ટંકારામાં પોણા ત્રણ ઇંચ વધુ વરસાદ પડ્યોમોરબી : સોમવારે જન્માષ્ટમીના દિવસે મોરબી જિલ્લામાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે. બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..વાંકાનેર - 30 mmહળવદ - 04 mmમોરબી - 31 mmટંકારા - 68 mmમાળીયા મી. - 02 mmમોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી બપોરના 4 વાગ્યા સુધીમાં નોંધાયેલ આજના કુલ વરસાદની વિગતવાંકાનેર - 83 mm (સવા ત્રણ ઇંચ)હળવદ - 21 mm (એક ઇંચ જેટલો)મોરબી - 91 mm ( પોણા ચાર ઇંચ જેટલો)ટંકારા - 138 mm (પોણા છ ઇંચ જેટલો)માળીયા મી. - 18 mm (પોણો ઇંચ)નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.