મોરબી : રાજ્યમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 203 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં 263 મીમી એટલે કે, 10.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મોરબી જિલ્લામાં પણ મોરબી સહિત પાંચેય તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.મોરબી જિલ્લામાં નોંધાયેલ વરસાદમોરબી - 20 મીમીવાંકાનેર - 140 મીમીહળવદ - 114 મીમીટંકારા - 38 મીમીમાળીયા મિયાણા 34 મીમી