આજે શનિવારે વહેલી સવારે મોરબી અને હળવદ તાલુકામાં વરસાદ નોંધાયો

- text


મોરબી : આજે શનિવારે વહેલી સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન મોરબી અને હળવદ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન બે કલાકમાં મોરબી તાલુકામાં 14 મીમી અને હળવદ તાલુકામાં 2 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદ પડ્યો નથી. ત્યારે આજથી આગામી પાંચ દિવસ મોરબી જિલ્લામાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- text

- text