મોરબીના યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂર્ણ કરાઈ

- text


 

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં જન્માષ્ટમીની રજાઓને ધ્યાનમાં રાખીને બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા મોરબીના યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 25 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા યુવા શક્તિ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વ દરમિયાન પણ કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે તેમ જણાવાયું હતું. કોઈપણ ગ્રુપના બ્લડની ઈમરજન્સી જરૂરિયાત માટે કે‌ રક્તદાન કરવા માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- text

- text