વાંકાનેરના ભલગામના પાટિયા નજીક આઇસર હડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.10 ઓગસ્ટના રોજ બાઈક લઈને જઈ રહેલા રામજીભાઈ દેવશીભાઇ ડાભીને ભલગામ અને મેસરીયા ગામના પાટીયા પાસે આઈશર નંબર GJ-36-V-3611ના ચાલક મીનેશભાઇ ચંદુભાઇ માવી રહે. હાલ સોમનાથ હોટલ રંગપર ગામની સીમ પાસે તા.વાંકાનેર વાળાએ હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text