મોરબીના ભક્તિનગર ઓવરબ્રિજ પરથી કાર નીચે ખાબકી

- text


મોરબી : ગત રાત્રિના સમયે મોરબીના ભક્તિનગર ઓવરબ્રિજ પરથી કાર નીચે ખાબકવાની ઘટના સામે આવી છે. ભક્તિનગર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી કાર કોઈ કારણોસર ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી.

- text

- text