મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ જે.પી. જવેલર્સના નવા શો-રૂમ માટે 17 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોને આકર્ષક પગાર અને બીજા પણ ફાયદાઓ આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મળવા જણાવાયુ છે.● જવેલરી સેલ્સ -10 (M/F)અનુભવ : 1 વર્ષ● જવેલરી સેલ્સ - 5 (M/F)અનુભવ : ફ્રેશર્સ● મેનેજર - 2 (M/F)અનુભવ : 2 વર્ષજે.પી.જવેલર્સકેપિટલ માર્કેટરવાપર રોડ, મોરબીમો.નં.8849058752