માળીયા કચ્છ હાઇવે ઉપર ટ્રક ચાલકે કારને ટક્કર મારી

- text


મોરબી : માળીયા મિયાણા કચ્છ હાઇવે ઉપર પોતાની કાર લઈને જઈ રહેલા ફરિયાદી નિકુંજભાઈ કાંતીલાલભાઇ આખજા, રહે.મોરબી અવની ચોકડી મધર પેલેસ વાળાની નિયોઝ સ્પોર્ટ્સ આઈ ટેન ગાડીને જીજે-12-બીટી-7803 નંબરના ટ્રક ચાલકે એરકોન કારખાના પાસે પાછળથી ટક્કર મારી ગાડીમાં નુકશાન કરી પોતાનો ટ્રક મૂકી નાસી જતા અકસ્માતના આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

 

- text