મોરબીના રફાળેશ્વર નજીકથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ દરીયાલાલ મલ્ટીપ્લેક્ષની બહારથી ફરિયાદી કરમણભાઇ રાઘવજીભાઇ કુડેચા રહે.મોરબી વાળાનું રૂપિયા 55000ની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text