મોરબીના ઘુંટુ નજીક બંગાળી યુવાને ગળેફાંસો ખાઈ લીધો 

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ કઝારીયા ઇન્ફાનીટી કારખાનાની લેબર કોલોનીમા રહેતા મૂળ બંગાળના વતની પુર્ણસીંગ ધીરેનસીંગ આદિવાસી ઉ.21 નામનો યુવાન વતનમાંથી પરત આવ્યા બાદ સતત ગુમસુમ રહેતો હતો અને કોઈ અગમ્ય કારણોસર મનમાં લાગી આવતા ઘુટુ ગામની સીમમા આવેલ એન્ટીક માર્ગોનાઇટ કારખાનાની બાઉન્ડ્રીની દીવાલ પાસે લોખંડના એંગલ સાથે પોતાની જાતે ગળાંફાસો ખાઇ લેતા મૃત્યું નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text