ડિલિવરીમેન સેલેરી: રૂ.18 હજાર+પેટ્રોલ એલાઉન્સઓફીસબોયસેલેરી : રૂ. 11 હજારમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન કંપની ફ્લિપકાર્ટને મોરબીમાં ડોર ટુ ડોર ડીલેવરી માટે ડીલેવરી મેન તેમજ ઓફીસબોયની રિક્વાયરમેન્ટ છે, બન્ને જોબ કેટેગરીમાં આકર્ષક પગારની ઓફર કરવામાં આવી છે, ડિલિવરીમેન માટે આકર્ષક પગાર ઉપરાંત પેટ્રોલ એલાઉન્સ પણ આપવામાં આવશે.મોરબી ફ્લિપકાર્ટ પ્રાઇવેટ લિમિટેડ ઓફિસ દ્વારા ડિલિવરીમેન માટે રૂપિયા 18 હજાર પગાર ઉપરાંત પેટ્રોલ એલાઉન્સ તેમજ પાર્સલ મુજબ ડીલેવરી કરવા ઇચ્છુક ડિલિવરીમેન માટે પ્રતિ પાર્સલ 14 રૂપિયા ચાર્જ ઓફર કરવામાં આવ્યો છે, સાથે જ ઓફીસબોયની પોસ્ટ માટે 11,000 રૂપિયા પગાર મોર્નિંગ અને ઇવનિંગ શિફ્ટમાં નોકરી માટે ઓફર કરવામાં આવી છે.વધુ વિગતો માટે ફ્લિપકાર્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઈશાન સીરામીક ઝોન, 8-એ-નેશનલ હાઇવે, શક્તીચેમ્બર સામે, લાલપર, મોરબી.મો.9727997776 મો.9673586844