મોરબી : મોરબીમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિતે શહેરમાં લખધીર વાસમાં આર્ય સમાજ દ્વારા પ્રાતઃ કાળમાં પૂજ્ય વેદપ્રકાશના સાનિધ્યમાં શ્રાવણી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વૈદિક યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન મોટી સંખ્યામાં આર્યો ઉપસ્થિત રહ્યા હતા.