ટંકારા : ટંકારા શહેરની લતીપર ચોકડી નજીક આવેલ ગોલ્ડન સ્પાના સંચાલકે પોતાને ત્યાં કામે રાખેલા માણસો અંગે પોલીસને જાણ ન કરી એસ્યોર મોરબી એપમાં નોંધ ન કરાવતા ટંકારા પોલીસે સ્પા સંચાલક દિલીપભાઈ મગનભાઈ કાંજીયા રહે.રાજા વડલા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.