મોરબી : મહાદેવભાઈ મોહનભાઇ વિડજા ( ઉ.વ.92) તે અમૃતલાલ મહાદેવભાઈ વિડજા, લક્ષમણભાઈ મહાદેવભાઈ વિડજા, ભરતભાઇ મહાદેવભાઈ વિડજા, અશોકભાઈ મહાદેવભાઈ વિડજાના પિતાનું તા.19ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 23ને શુક્રવારે સવારે 8થી 10 ઉમા હોલ, રવાપર, મોરબી ખાતે, સાંજે 4થી 6 કલાકે શક્તિ માતાજી મંદિર, જીકિયારી ખાતે તથા રાત્રે 8થી 10 ગોકુળીયા ખાતેના નિવાસસ્થાને રાખેલ છે.