મોરબી : ટીંબડી (ધરમપુર) નિવાસી હરેશભાઈ બચુભાઈ રાઠોડ તે કિરીટભાઈ બચુભાઈ રાઠોડ, ભરતભાઈ બચુભાઈ રાઠોડના ભાઈનું તારીખ 19-8-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-8-2024 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન નિવાસસ્થાને ટીંબડી (ધરમપુર) ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા તારીખ 23-8-2024ના રોજ રાખવામાં આવી છે.