મોરબી : અમરનગર નિવાસી બાંયાબેન લખમણભાઈ અજાણા (ઉં. વ. 90) તે લખમણભાઈ ગોવાભાઈ અજાણાના પત્ની, વિરમભાઈ, નાથાભાઈ, રામાભાઈ, કાનાભાઈ, ગાંડુંભાઈ તથા રાજેશભાઈના માતા, આંબાભાઈ ગોવાભાઈ અજાણાના ભાભીનું તારીખ 18-8-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. તેમની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તારીખ 28-8-2024 ને બુધવારે સવારે તેઓના નિવાસસ્થાને અમરનગર મુકામે રાખવામાં આવી છે.