મોરબી : મોરબી નિવાસી છબીબેન નાથાભાઈ સુવારીયા (ઉં.વ. 111) તે બાલુભાઈ ધરમશીભાઈ સુવારીયા, બાબુભાઈ ધરમશીભાઈ સુવારીયા તથા ગણેશભાઈ ધરમશીભાઈ સુવારીયાના ભાભુનું તારીખ 18-08-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-8-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર કેનાલ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. (એસ્ટા-કોરલ-ક્લેસ્ટોન ગ્રુપ- મોરબી).