6 શાક, રોટલી, રોટલા, પરોઠા અને દાળ-ભાત બધું જ અનલિમિટેડ : ચુરમાના લાડુ - શિખંડ - જાંબુ - ફ્રૂટ સલાડ સહિતની પણ આઇટમો ઉપલબ્ધ : તહેવારો ઉપર એક વખત ટેસ્ટ કરવા જરૂર પધારો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સ્વાદપ્રિય જનતા માટે શ્રીજી રેસ્ટોરન્ટ તહેવારોને ધ્યાનમાં લઇને ખાસ ભોજનનો રસથાળ લઈને આવ્યું છે. જેમાં સ્પેશિયલ ગુજરાતી થાળી રૂ ૧૩૦માં અનલિમિટેડ મળશે. આ થાળીમાં 6 શાક, સ્વામિની રોટલી, બાજરીના રોટલા, પરોઠા સહિતની આઇટમો હશે.સ્પેશિયલ આઇટમો● સ્પે.રજવાડી ઉંધીયું● સ્પે.રજવાડી ઢોકળી● સ્પે.સ્વામીની ડબલ પડવાડી રોટલી● સેવ ટમેટા● ભરેલા રીંગણા ● સુરતી ભીંડી● કઠોળ ચોળી● લસણીયા બટેટા● દાળભાત● રોટલી - રોટલા - પરોઠા● ચુરમાના લાડુ - શિખંડ - જાંબુ - ફ્રૂટ સલાડ● દહીં - છાસ - ધોરવુંશ્રીજી રેસ્ટોરન્ટવિશાલ ફર્નિચર પાછળ, 8-એ,નેશનલ હાઇવે,ત્રાજપર, મોરબીઅશ્વિનભાઈ પટેલ 91044 6827399789 99689