વાંકાનેર : વાંકાનેરના વિનયગઢમાં દેવદર્શન સિલિકા LLPને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં બટુક ભોજનનું સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું.વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે દેવદર્શન સિલિકા LLP દ્વારા પ્લાન્ટની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતા શ્રાવણ માસના પવિત્ર પર્વે બટુક ભોજન કરાવી અને આશીર્વાદ મેળવ્યા હતા. આ સમયે પ્લાન્ટના માલિક જીતુભા જાડેજા (દર્શન હોટેલ), સુરેશભાઈ પ્રજાપતિ (પૂર્વ માટીકામ ડિરેક્ટર), ક્રિપાલસિંહ વાળા (ગારિયા) સહિતના ઉપર ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ હતી.