મોરબી : મુળ વનાળીયા હાલ મોરબી શંકરભાઈ કાનજીભાઈ પરમાર (પીજીવીસીએલ)નું તા.15ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17ને સાંજે સાજે 4 થી 6 એમના નિવાસ સ્થાને ચામુંડાનગર, સો ઓરડી, મોરબી -2 ખાતે રાખેલ છે.