જીન્સ, શર્ટ, ટીશર્ટ, ટ્રેક, નાઇટવેર, ટ્રાવેલ ટ્રેક, શોર્ટ્સ, કાર્ગો પેન્ટ, ઓવરસાઇઝ ટીશર્ટ, જોકી ઈનરવેર અને બ્રાન્ડેડ શુટિંગ - શર્ટિંગ કાપડની વિશાળ વેરાયટી : શર્ટ અને પોલો નેક ટી શર્ટમાં 20 ટકા ડિસ્કાઉન્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કપડાની ખરીદી કરવી છે પણ કોઈ જગ્યાએ પસંદગીમાં મજા નથી આવતી ? તો હવે આ ઝંઝટ દૂર થઈ જશે. કારણકે મેન્સવેરની ખરીદી માટે મોરબીના સૌથી વિશ્વાસપાત્ર સ્થળ ક્લાસિક લાઈફસ્ટાઇલમાં એક જ નજરે ગમી જાય તેવું કપડાંનું જન્માષ્ટમી સ્પેશિયલ કલેક્શન આવી ગયું છે. તો આજે જ ખરીદી કરવા પધારો.અહીં જીન્સ, શર્ટ, ટીશર્ટ, ટ્રેક, નાઇટવેર, ટ્રાવેલ ટ્રેક, શોર્ટ્સ, કાર્ગો પેન્ટ, ઓવરસાઇઝ ટીશર્ટ, જોકી ઈનરવેર સહિતની આઇટમોનો વિશાળ ખજાનો છે. ઉપરાંત અરવિંદ, મફતલાલ, સીયારામ અને રેમન્ડ સહિતના બ્રાન્ડેડ શુટિંગ - શર્ટિંગ કાપડની વિશાળ વેરાયટી છે. હાલ જન્માષ્ટમી નિમિત્તે અહીં શર્ટ અને પોલો નેક ટી શર્ટની અમુક વેરાયટીમાં 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો કપડાની ખરીદી કરતા પૂર્વે અહીંની એક વખત મુલાકાત જરૂર લ્યો.ક્લાસિક લાઇફસ્ટાઇલશોપ નં.1, ક્લાસિક કોમ્પલેક્ષ,કેનાલ રોડ, અવની ચોકડી,મોરબી મો.નં.9727152911મો.નં.9601576771( નોંઘ:- અમારી બીજી કોઇ શાખા નથી, રવિવારે શોપ ચાલુ રહેશે)કલોથ કલેક્શનની અપડેટ મેળવવા ફોલો કરોhttps://www.instagram.com/classic_lifestyles_morbi?igsh=MTE0ZjNzcWR1dG95dA%3D%3D&utm_source=qrગુગલ મેપhttps://maps.app.goo.gl/sGvJb7Q2EcfPxA7a8