મોરબી : કોલકતામાં મહિલા ડોકટર ઉપર બળાત્કાર અને હત્યાના બનાવના દેશભરમાં પડઘા પડ્યા છે. આ મામલે મોરબીના તબીબો આવતીકાલે હડતાલ પણ પાડવાના છે. જેના અનુસંધાને આજે મેડિકલ કોલેજમાં તબીબો અને મેડિકલના છાત્રોએ કેન્ડલ માર્ચ યોજીને વિરોધ નોંધાવ્યો છે.